કોણ જોડાઈ શકે?
૧૧ વષૅથી ઉપરની ઉંમરની કોઈપણ ભાઈ – બહેન, કે જેમને ગુજરાતી / હિન્દી ભાષાનું વ્યવહારૂ જ્ઞાન હોય. ડોકટરો, વકીલો, પ્રોફેશનલ્સ, વ્યાપારીઓ,નોકરીયાતો,સેલ્સમેનો,અધીકારીઓ વગેરે. સામાજિક, રાજકીય, ધંધાકીય, શૈક્ષણિક વગેરે સંસ્થાઓમાં વિચારો રજુ કરીને પોતાની આગવી પ્રતિભા વિક્સાવવાની ઇચ્છા રાખતા હોય તેવા સવેઁ ભાઇ-બહેનો.
તાલીમની પદ્ધતિ - પ્રેકટીકલ તાલીમ:
આ તાલીમ વગોઁમાં પ્રત્યેક વ્યકિતને શાસ્ત્રીય ઢબે વક્ત્તૃત્વ કળા શીખવવામાં આવશે. એના વક્તવ્યનું મૂલ્યાંકન કરી,તેને મઠારીને શ્રેષ્ઠ વક્તા બનાવવામાં આવશે.